યુવા મોડેલ એસેમ્બલી

૨૧/૭/૨૦૨૨ ના રોજ વિધાનસભાના ઐતિહાસિક ઘટના ના ભાગરૂપ કાર્યક્રમ’ યુવા મોડેલ એસેમ્બલી’મા નવકાર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક, ખંતપૂર્વક અને હા ચોક્કસ મહેનતપૂર્વક જે ભાગ લીધો છે એ ખૂબ જ પ્રશંસા પાત્ર છે- આવકાર્ય છે. આ સોનેરી તક આપવા બદલ ‘ધ સ્કૂલ પોસ્ટનો’ પણ હૃદયથી આભાર.