વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ એટલે કે 21 ફેબ્રુઆરી. નવકાર પબ્લિક સ્કૂલ ના ધોરણ ૯ અને 11 ના વિદ્યાર્થીઓએ દોહા, લોકગીત ,સપાકરુ, ગઝલ વગેરે દ્વારા પોતાના માતૃભાષા પ્રત્યેના પ્રેમ અને આદર ને વ્યક્ત કર્યો. લગભગ ૪૦ થી ૪૫ કૃતિઓ રજૂ કરી.