દેશની આઝાદીના 75માં વર્ષે ઉજવાતા આઝાદી અમૃતત્સવમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમ
દેશની આઝાદીના 75માં વર્ષે ઉજવાતા આઝાદી અમૃતત્સવમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તા. 12 – 8- 2022 ના રોજ નવકાર પબ્લિક સ્કૂલના ધો. 9 થી 12 નાં વિદ્યાર્થીઓએ વાદ્ય દ્વારા, રાષ્ટ્રભક્તિના ગીતો દ્વારા, નૃત્ય તથા નાટિકા દ્વારા પોતપોતાની વકતૃત્વ શક્તિનો પરિચય આપ્યો.
આઝાદીનો રંગ ગેરો હોવો જોઈએ,
આંખમાં દેશભક્તોનો ચહેરો હોવો જોઈએ
વંદે માતરમ્ ને જયહિન્દ કહેતા પહેલાં
દરેક નાગરિક હિન્દુસ્તાની હોવો જોઈએ.