આજ તારીખ ૧૨/૧૨/૨૦૨૩ ના રોજ નવકારના ૬૯ વિદ્યાર્થીઓએ માધવી મેમ અને કલ્પના મેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર વિધાનસભાની મુલાકાત લીધી. ત્યારબાદ આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ NFSU National forensic science University ની મુલાકાત લીધી.